દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નીમચ ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટ વિતરણ કરાયું દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નીમચ ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં IMPACT INDIAની PSMRI ટીમ તથા KHPTના સહયોગથી નીમચ ગામના સરપંચશ્રી અમલિયાર વિજયસિંહ ભરતસિંહ દ્વારા કુલ 2 ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે phc મેડ..