ગરબાડા: ગરબાડા પોલીસનું ઉતરાયણ ના પર્વને લઈને દે ધનાધન ચાઈનીઝ દોરી વેચતા ચાર વેપારીને ઝડપ્યા.
Garbada, Dahod | Jan 12, 2026 ગરબાડા પોલીસનું ઉતરાયણ ના પર્વને લઈને દે ધનાધન ચાઈનીઝ દોરી વેચતા ચાર વેપારીને ઝડપ્યા. સબ હેડ: ગરબાડા પોલીસે ચાઈનીઝ દોરીમાંજાના 13 જેટલા ફીરકાઓ જપ્ત કરી ચાઈનીઝદોરી વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આગામી મકરસંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આકાશમાં પતંગોની પેચ લડાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જોકે, આ આનંદના તહેવારમાં ઘાતક સાબિત થતી ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર સરકાર દ્વારા કડક પ્રતિબં