Public App Logo
Profile Picture

Haresh Thakkar

@hareshthakkar331
234996Followers
808Following
ડીસા શહેર: ગુજરાતીમાં ભાજપના નવા પ્રદેશની બિનહરીફ વરણી થતાં અમરનાથ કોમ્પલેક્ષ ખાતે ફટાકડા ફોડી આતશબાજી કરાઈ
ડીસા શહેર: ડીસા તાલુકાના પમરુ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય હાજર ન રહેતા ગ્રામજનોએ તાળાબંધી કરાઇ
ડીસા શહેર: ડીસા હવાઈ પિલ્લરની શ્રી સરકારની જમીનમાં પાઈપો ઉતારી દેવાતા અરજદારે નાયબ કલેકટર કચેરી ખાતે રજુઆત કરી આપી પ્રતિક્રિયા
ડીસા શહેર: સદારામ સેવા સમિતિ શિક્ષણ રથનું બોડાલ ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ડીસા શહેર: ડીસા એપીએમસી ખાતે બોર્ડ બેઠકમાં અકસ્માતે મૃત્યુ પામેલા 17 મૃતકોના પરિવારને અપાયા 1-1 લાખના ચેક અર્પણ કરાયા
ડીસા શહેર: ડીસા યાવરપુરા ગામે ખેડુતોના ખેતરમાં વિજ થાંભલા ઉભા કરવાની કામગીરીને લઇને જેટકો કંપનીના અધિકારીઓ ખેડુતો આમનેસામને
ડીસા શહેર: ડીસા આખોલ હાઈવે પર આવેલ જૈન વિહાર ધામ ખાતે સાંસદની અધયસથાને જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ
ડીસા શહેર: ગાંધી જયંતિ નિમિત્તે ભગવતી સર્કલ પર આવેલ ગાંધીજીની પ્રતિમાને શહેર કોંગ્રેસે  સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરાઈ.
ડીસા શહેર: ડીસા જુનાડીસા ગામે પંચાયત કચેરી ખાતે ગ્રામસભા યોજાઈ ગ્રામજનોએ કરી ઉગ્ર રજુઆત ્
ડીસા શહેર: ડીસા હવાઈ પિલ્લર મેદાન ખાતે દશેરા પર્વ નિમિત્તે રાવણ દહન કરાયું  મોટીસંખ્યામાં જનમેદની ઉમટી પડી
ડીસા શહેર: રચના સોસાયટી પાસે ગટરના ગંદા પાણી ઉભરાતાં નર્કાગારની સ્થિત સર્જાઈ વાહનચાલકોમાં ભારે આક્રોશ છવાયો .<nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
ડીસા શહેર: ડીસા હવાઈ પિલ્લર મેદાનમાં રાવણ દહનનું આયોજન ભાગરૂપે રાવણ કુંભકર્ણનું પુતળા  પહોંચ્યા  ડીસા
ડીસા શહેર: ડીસા શુભમ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવમાં જનમેદની ઉમટી પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો
ડીસા શહેર: ડીસા તાલુકાના જુનાડીસા ગામે સિધ્ધઅંબિકા માતાજીની પલ્લી ભરાઇ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી કડક બંદોબસ્ત ગોઠવાયો.
ડીસા શહેર: ડીસા ઉતર પોલીસ સ્ટેશનમાં વિડિયો બનાવી વાયરલ કરનાર બે યુવકોને દિયોદર વિસ્તારમાંથી ઝડપી કાર્યવાહી કરાઈ
ડીસા શહેર: ડીસા શુભમ પાર્ટી પ્લોટ ખાતે ગુહમંત્રીના આદેશ અનુસાર ઓપરેશન સિંદુરના થીમ પર ખૈલયાઓએ ગરબાની રમઝટ બોલાવી
ડીસા શહેર: ડીસા નિમ્સ હોસ્પિટલ પાસેથી એલસીબી પોલીસે દારૂ ભરેલી ઈકો ગાડી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
ડીસા શહેર: ડીસા કાંકરેજ અને ભીલડી પોલીસે ઝડપેલ દારૂનો જથ્થો બનાસ નદીમાં નાશ કરાયો
ડીસા શહેર: ડીસામાં હવામાન વિભાગની આગાહીના પગલે ધોધમાર વરસાદથી પડતાં ગરબા આયોજકો સહિત ખેડુતો ચિંતામાં મુકાયા
ડીસા શહેર: ડીસા શુભમ પાર્ટી પ્લોટથી પાલનપુરને જોડતા માર્ગ પર નવિન ડામર રોડ બનાવાનુ ખાતમુહૂર્ત કરાયું
ડીસા શહેર: ડીસા નગરપાલિકા કચેરી નીચે વિપક્ષના સભ્યોએ વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું
ડીસા શહેર: ડીસા રાણપુર રોડ પર આવેલ કિસ્મત ઈલેક્ટ્રોનિક દુકાનમાં આગ લાગતાં માલસામાન બળીને ખાક થયો
ડીસા શહેર: ડીસા ન્યાય સંકુલમાં આવેલ ઐતહાસિક ગોગા મહારાજના મંદીરે બાર એસોસિયેશન દ્વારા હવન યજ્ઞનું આયોજન કરાયું.
ડીસા શહેર: બનાસ ડેરીની ચૂંટણી પ્રક્રિયા નિયમ વિરુદ્ધ હોવાની ગણાવી કાંટ ગામના અરજદારે  કલેકટરને રજુઆત કરાઈ
ડીસા શહેર: ડીસા કંસારી હાઈવે પરથી એલસીબી પોલીસે દારૂ ભરેલી પીક અપ ડાલા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો