Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Aap

ડીસા શહેર: ડીસા શુભમ પાર્ટી પ્લોટથી પાલનપુરને જોડતા માર્ગ પર નવિન ડામર રોડ બનાવાનુ ખાતમુહૂર્ત કરાયું

Deesa City, Banas Kantha | Sep 28, 2025
ડીસા પાલિકા દ્વારા નવિન ડામર રોડ બનાવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું.આજરોજ 28.9.2025 ના રોજ 2 વાગે ડીસા શુભમ પાર્ટી પ્લોટથી પાલનપુરને જોડતા માર્ગ પર નવિન ડામર રોડ બનાવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું નવિન ડામર રોડ બનતાં ટ્રાફીક સમસ્યામાં ઘટાડો થશે સાથે સોસાયટીના રહીશોને વષોથી પડતી મુશ્કેલીને દૂર થશે.

MORE NEWS

No related stories for this location.

ડીસા શહેર: ડીસા શુભમ પાર્ટી પ્લોટથી પાલનપુરને જોડતા માર્ગ પર નવિન ડામર રોડ બનાવાનુ ખાતમુહૂર્ત કરાયું - Deesa City News