ડીસા રાણપુર રોડ પર આવેલ કિસ્મત ઈલેક્ટ્રોનિક દુકાનમાં આગ લાગતાં દોડધામ મચી.આજરોજ 28.9.2025 ના રોજ 12 વાગ્યા આસપાસ ડીસા રાણપુર રોડ પર આવેલ ઈલેક્ટ્રોનિક દુકાનમાં આગ લાગતાં દુકાનમાં પડેલ માલસામાન બળીને ખાક થયો . આગ લાગવાનું કારણ અકબંધ શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું વેપારી દ્વારા અનુમાન વેપારીને થયું મોટું નુક્સાન.