ગાંધી જયંતિ નિમિત્તે ભગવતી સર્કલ પર આવેલ ગાંધીજીની પ્રતિમાને શહેર કોંગ્રેસે સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરાઈ.
Deesa City, Banas Kantha | Oct 2, 2025
ડીસા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ.આજરોજ 2.10.2025 ના રોજ 2 વાગે ડીસા શહેર કોંગ્રેસ દ્વારા ભગવતી સર્કલ પાસે આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધીજી અમર રહોના નારા સાથે ગાંધીબાપુને યાદ કર્યા. શહેર કોંગ્રેસના આગેવાનો અને હોદેદારો સહિત કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત.