સદારામ સેવા સમિતિ શિક્ષણ રથનું બોડાલ ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
Deesa City, Banas Kantha | Oct 3, 2025
ડીસા તાલુકાના બોડાલ ગામે શિક્ષણ રથ પહોંચતા કરાયું સ્વાગત.આજરોજ 3.10.2025 ના રોજ 2 વાગે ડીસા તાલુકાના બોડાલ ગામે સદારામ સેવા સમિતિ શિક્ષણ રથ પહોંચતા ઠાકોર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું ઠાકોર સમાજમાં શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવાં માટે કરાયું છે શિક્ષણ રથનું આયોજન.