Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ડીસા શહેર: ડીસા શુભમ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવમાં જનમેદની ઉમટી પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો

Deesa City, Banas Kantha | Sep 30, 2025
નવરાત્રી મહોત્સવને લઈને શુભમ પાર્ટી પ્લોટ ખાતે ગરબો રસીકોની ભીડ ઉમટી.આજરોજ 30.9.2025 ના રોજ 12.30 વાગે શુભમ પાર્ટી પ્લોટ ખાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા દ્વારા આયોજિત ગરબ મહોત્સવમાં ગરબાના રસીકોની ભીડ ઉમટી દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કડક બંદોબસ્ત ગોઠવાની ફરજ પડી ગરબા ખૈલયાઓ મનમુકીને મોડીરાત્રે સુધી ગરબાની રમઝટ જામી.

MORE NEWS

No related stories for this location.

ડીસા શહેર: ડીસા શુભમ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવમાં જનમેદની ઉમટી પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો - Deesa City News