Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ડીસા શહેર: ડીસા નગરપાલિકા કચેરી નીચે વિપક્ષના સભ્યોએ વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું

Deesa City, Banas Kantha | Sep 28, 2025
ડીસા પાલિકા સામે વિરોધ પ્રદર્શન કરાયું.આજરોજ 28.9.2025 ના રોજ 2 વાગે ડીસા નગરપાલિકા કચેરીના હોલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીએસટી સુધારણા જાગૃતિ કાર્યકમ યોજાતા વિપક્ષના સભ્યોએ વિરોધ નોંધાવ્યો. પાલિકાને કમલમ ન બનાવો ના નારા સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદેદારો સહિત કાર્યકર્તાઓ ભારે વિરોધ પ્રદર્શન કરાયું.

MORE NEWS

No related stories for this location.