Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ડીસા શહેર: ડીસા હવાઈ પિલ્લરની શ્રી સરકારની જમીનમાં પાઈપો ઉતારી દેવાતા અરજદારે નાયબ કલેકટર કચેરી ખાતે રજુઆત કરી આપી પ્રતિક્રિયા

Deesa City, Banas Kantha | Oct 4, 2025
ડીસા હવાઈ પિલ્લર મેદાનમાં પાઈપો ઉતારી દેવાતા અરજદારે કરી રજુઆત. આજરોજ 4.10.2025 ના રોજ ડીસાના એક અરજદારે નાયબ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી. હવાઈ પિલ્લરની શ્રી સરકારની જમીનમાં પાઈપો ઉતારી દેવાતા મેદાનમાં રમતાં બાળકોને નુકશાન ન પહોંચે તેની તકેદારી રાખવા માટે કલેકટરને રજુઆત કરી એડવોકેટ સુભાષ ઠક્કરે આપી પ્રતિક્રિયા

MORE NEWS

No related stories for this location.