Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Aap

ડીસા શહેર: ડીસા તાલુકાના પમરુ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય હાજર ન રહેતા ગ્રામજનોએ તાળાબંધી કરાઇ

Deesa City, Banas Kantha | Oct 4, 2025
ડીસા તાલુકાના પમરૂ ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી.આજરોજ 4.10.2025 ના રોજ 1 વાગે ડીસા તાલુકાના પમરૂ પ્રાથમિક શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી. શાળાના આચાર્ય 8 મહીનાથી આચાર્યની ગેરહાજરી થી બાળકોનું ભવિષ્ય જોખમમાં મૂકાયાં ગ્રામજનોમાં ભારે આક્રોશ છવાયો શિક્ષણ અધિકારીને કરાઈ રજૂઆત.

MORE NEWS

No related stories for this location.

ડીસા શહેર: ડીસા તાલુકાના પમરુ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય હાજર ન રહેતા ગ્રામજનોએ તાળાબંધી કરાઇ - Deesa City News