Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Aap

ડીસા શહેર: ડીસા હવાઈ પિલ્લર મેદાનમાં રાવણ દહનનું આયોજન ભાગરૂપે રાવણ કુંભકર્ણનું પુતળા પહોંચ્યા ડીસા

Deesa City, Banas Kantha | Oct 1, 2025
ડીસા હવાઈ પિલ્લર મેદાનમાં આવતીકાલે યોજાશે રાવણ દહન કાર્યક્રમ.આજરોજ 1.10.2025 ના રોજ 2 વાગે ડીસા હવાઈ પિલ્લર મેદાન ખાતે રાવણ કુંભકર્ણના પુતળા પહોંચ્યા લોકોમાં ભારે ઉત્સાહ. રાવણ દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જાહેર જનતાને શ્રીરામ સેના દ્વારા આમંત્રણ પાઠવ્યું.

MORE NEWS

No related stories for this location.

ડીસા શહેર: ડીસા હવાઈ પિલ્લર મેદાનમાં રાવણ દહનનું આયોજન ભાગરૂપે રાવણ કુંભકર્ણનું પુતળા પહોંચ્યા ડીસા - Deesa City News