Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ડીસા શહેર: ડીસામાં હવામાન વિભાગની આગાહીના પગલે ધોધમાર વરસાદથી પડતાં ગરબા આયોજકો સહિત ખેડુતો ચિંતામાં મુકાયા

Deesa City, Banas Kantha | Sep 28, 2025
ડીસા શહેરમાં વરસાદી માહોલ છવાયો. આજરોજ 28.9.2025 ના રોજ 6 વાગે ડીસા શહેરમાં હવામાન વિભાગની આગાહીના પગલે ધોધમાર વરસાદ પડયો વરસાદી માહોલ છવાતાં જગતનો તાત ખેડુતો ચિંતાતુર બન્યા. નવરાત્રી મહોત્સવને લઈને ગરબા આયોજકો ચિંતામાં મુકાયા.

MORE NEWS

No related stories for this location.

ડીસા શહેર: ડીસામાં હવામાન વિભાગની આગાહીના પગલે ધોધમાર વરસાદથી પડતાં ગરબા આયોજકો સહિત ખેડુતો ચિંતામાં મુકાયા - Deesa City News