Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Aap

ડીસા શહેર: ડીસા નિમ્સ હોસ્પિટલ પાસેથી એલસીબી પોલીસે દારૂ ભરેલી ઈકો ગાડી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

Deesa City, Banas Kantha | Sep 29, 2025
જિલ્લા પોલીસવડા પ્રશાંત સુબેની એન્ટીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો.આજરોજ 29.9.2025 ના રોજ 5 વાગે રૂરલ પોલીસ સ્ટેશન ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા એલસીબી પોલીસે ડીસા આખોલ હાઈવે પરથી નિમ્સ હોસ્પિટલ પાસેથી એલસીબી પોલીસે ભારતીય બનાવતનો વિદેશી દારૂ ભરેલી ઈકો ગાડી સાથે ડીસાના એક શખ્સને ઝડપી પાડ્યો.

MORE NEWS

No related stories for this location.