Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ડીસા શહેર: ડીસા કંસારી હાઈવે પરથી એલસીબી પોલીસે દારૂ ભરેલી પીક અપ ડાલા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

Deesa City, Banas Kantha | Sep 27, 2025
ડીસા પંથકમાં એલસીબી પોલીસે સપાટો બોલાવ્યો.આજરોજ 27.9.2025 ના રોજ 2 વાગે ડીસા તાલુકાના કંસારી હાઈવે પરથી એલસીબી પોલીસે ભારતીય બનાવતનો વિદેશી દારૂ ભરેલી પીક અપ ડાલા સાથે એક શખ્સને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયો નવનિયુક્ત જિલ્લા પોલીસવડા પ્રશાંત સુબેની સુચનાથી જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલવારી જોવા મળી રહી છે.

MORE NEWS

No related stories for this location.

ડીસા શહેર: ડીસા કંસારી હાઈવે પરથી એલસીબી પોલીસે દારૂ ભરેલી પીક અપ ડાલા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો - Deesa City News