Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ડીસા શહેર: રચના સોસાયટી પાસે ગટરના ગંદા પાણી ઉભરાતાં નર્કાગારની સ્થિત સર્જાઈ વાહનચાલકોમાં ભારે આક્રોશ છવાયો .#Jansamasya

Deesa City, Banas Kantha | Oct 2, 2025
ડીસા રચના સોસાયટી આગળ ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાયા.આજરોજ 2.10.2025 ના રોજ 3 વાગે ડીસા રચના સોસાયટી આગળ અચાનકજ ગટરો ઉભરાતાં નર્કાગારની સ્થિત સર્જાઈ ગાંધી જયંતિના દિવસે સ્વછતા અભિયાનના ધજાગરા ઉડ્યા પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ઉભી કરાઈ.

MORE NEWS

No related stories for this location.

ડીસા શહેર: રચના સોસાયટી પાસે ગટરના ગંદા પાણી ઉભરાતાં નર્કાગારની સ્થિત સર્જાઈ વાહનચાલકોમાં ભારે આક્રોશ છવાયો .#Jansamasya - Deesa City News