Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ડીસા શહેર: ગુજરાતીમાં ભાજપના નવા પ્રદેશની બિનહરીફ વરણી થતાં અમરનાથ કોમ્પલેક્ષ ખાતે ફટાકડા ફોડી આતશબાજી કરાઈ

Deesa City, Banas Kantha | Oct 4, 2025
ડીસા શહેર ભાજપે અમરનાથ કોમ્પલેક્ષ ખાતે ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરાઈ.આજરોજ 4.10.2025 ના રોજ 1 વાગે ડીસા અમરનાથ કોમ્પલેક્ષ ખાતે પુર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પડ્યાંના માર્ગદર્શન હેઠળ ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરાઈ .નવા પ્રદેશ પ્રમુખની બિનહરીફ વરણી થતાં કાર્યકર્તાઓ ખુશી વ્યક્ત કરાઈ.

MORE NEWS

No related stories for this location.

ડીસા શહેર: ગુજરાતીમાં ભાજપના નવા પ્રદેશની બિનહરીફ વરણી થતાં અમરનાથ કોમ્પલેક્ષ ખાતે ફટાકડા ફોડી આતશબાજી કરાઈ - Deesa City News