Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Aap

ડીસા શહેર: બનાસ ડેરીની ચૂંટણી પ્રક્રિયા નિયમ વિરુદ્ધ હોવાની ગણાવી કાંટ ગામના અરજદારે કલેકટરને રજુઆત કરાઈ

Deesa City, Banas Kantha | Sep 27, 2025
ડીસા કાંટ ગામના અરજદારે બનાસ ડેરીની ચૂંટણી નિયમ વિરુદ્ધ ગણાવી કરાઈ રજૂઆત.આજરોજ કાંટ ગામના એક અરજદારે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી બનાસ ડેરીની ચૂંટણી પ્રક્રિયા નિયમ વિરુદ્ધ હોવાનું ગણાવી રજુઆત કરાઈ છે 27.9.2025 ના રોજ 5 વાગે કાંટ ગામના અરજદારે જણાવ્યું હતું.

MORE NEWS

No related stories for this location.

ડીસા શહેર: બનાસ ડેરીની ચૂંટણી પ્રક્રિયા નિયમ વિરુદ્ધ હોવાની ગણાવી કાંટ ગામના અરજદારે કલેકટરને રજુઆત કરાઈ - Deesa City News