Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

ડીસા તાલુકાના જુનાડીસા ગામે સિધ્ધઅંબિકા માતાજીની પલ્લી ભરાઇ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી કડક બંદોબસ્ત ગોઠવાયો.

Deesa City, Banas Kantha | Sep 30, 2025
ડીસા તાલુકાના જુનાડીસા ગામે કોમિ એકતાના માહોલમાં માતાજીની પલ્લી ભરાઇ.આજરોજ 30.9.2025 ના 12 વાગે ડીસા તાલુકાના જુનાડીસા ગામે વર્ષોની પરંપરા અનુસાર ઐતહાસિક સિધ્ધાઅંબિકા માતાજીના મંદિરથી પલ્લી ભરાઇ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી ડીસા રૂરલ પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.

MORE NEWS

No related stories for this location.