Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ડીસા શહેર: ડીસા આખોલ હાઈવે પર આવેલ જૈન વિહાર ધામ ખાતે સાંસદની અધયસથાને જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ

Deesa City, Banas Kantha | Oct 3, 2025
જિલ્લા પંચાયતની ચુંટણીને લઈને કોંગ્રેસ દ્વારા બેઠકોનો દોર શરૂ કરાયો.આજરોજ 3.10.2025 ના રોજ 2 વાગે ડીસા આખોલ હાઈવે પર આવેલ જૈન વિહાર ધામ ખાતે સાંસદની અધયસથાને જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ હતી. આવનારી ચુંટણી સહિત વોટ ચોરીનું આંદોલન ઘરઘર સુધી પહોંચાડવા માટે આહવાન કરાયું..

MORE NEWS

No related stories for this location.