જાંબુઘોડા: જાંબુઘોડા નગર દિવાળી પર્વને લઈને રોશનીથી ઝગમગી ઉઠ્યું
જાંબુઘોડા ખાતે લોકકલ્યાણ અને વિકાસના કાર્યોની એક પરંપરા બની ચૂકી છે. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ અને જાંબુઘોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ ધ્વારા નગરના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતિત રહીને અવનવા કાર્યો કરી રહ્યા છે.