Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

જાંબુઘોડા: જાંબુઘોડામાં મહાશિવરાત્રી પર્વને લઇને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ,જિલ્લા ભાજપ પ્રમુખ હાજર રહ્યા

જાંબુઘોડા નગરમા શિવજીની ભવ્ય શોભાયાત્રાનુ આયોજન તા.15 ફેબ્રુઆરી રવિવારના રોજ કરવામા આવ્યુ હતુ પરંપરાગત રીતે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શોભાયાત્રાનો પ્રારંભ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કરવામા આવ્યો હતો. જ્યારે આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયત યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા