જાંબુઘોડાના સેન્ટર ઓફ એક્સલેન્સ ખાંડીવાવ જાંબુઘોડા ખાતે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત નોન મિશન ક્લસ્ટર હેઠળ ઉચેટ ક્લસ્ટરના ઉચેટ પડીડેરી, ખુટીયા,હવેલી,લફની ગામ અને હીરાપુર ક્લસ્ટરના હિરાપુર, કોહીવાવ,વડેક,જોટવડ, ચાલવડ જેવા સમાવિષ્ટ ગામો ના 250 જેવા વેલિંગનેસ ખેડૂતો ની તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ અને પ્રાકૃતિક ખેતી વિશે તમામ આયમો વિશે પૂરતુ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.જેની માહિતી આજે શનિવારે સવારે 11 કલાકે પ્રાપ્ત થઈ હતી