Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap

જાંબુઘોડા: જાંબુઘોડાની સરકારી કોલેજ NSS વિભાગ ધ્વારા ફુલપરી ગામે સાપ્તાહિક ગ્રામજન જાગૃતિ અને આત્મનિર્ભર ભારત શિબિર યોજાઈ હતી

જાંબુઘોડા તાલુકામાં આવેલ સરકારી જોરિયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કોલેજના NSS વિભાગ ધ્વારા કોલેજના આચાર્ય ડો.સી.બી.રાઠવાના માર્ગદર્શન અને પ્રેરણાથી ફુલપરી ગામે 6 દિવસીય ગ્રામજન જાગૃતિ અને આત્મનિર્ભર ભારત શિબિર યોજાઈ હતી.તેમાં કોલેજમાં અભ્યાસ કરતા NSS ના 50 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો જેની માહિતી તા.17 ફેબ્રુઆરી મંગળવારના રોજ સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી