જાંબુઘોડા: જાંબુઘોડા પેલેસ ખાતે 'શિવરંજની ફાઉન્ડેશન કકુન' દ્વારા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી
જાંબુઘોડાના ઐતિહાસિક પેલેસ વિસ્તારમાં તાજેતરમાં સિઝનલ પક્ષી ગણતરી કરવામાં આવી હતી. આ સર્વે 'શિવરંજની ફાઉન્ડેશન કકુન' દ્વારા વિનસભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.વૈજ્ઞાનિક પદ્ધતિથી પક્ષીઓની નોંધણી અઢીસો વર્ષ જૂની રાજવી પરિવારની મિલકત અને તેની કુદરતી સંપત્તિને જાળવી રાખવા માટે પેલેસ વિસ્તારને કુલ પાંચ ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો. આ ગણતરી દરમિયાન પક્ષીઓની સક્રિયતાને ધ્યાનમાં રાખીને કરાઈ હતી