Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

જાંબુઘોડા: જાંબુઘોડાના ભાણપુરા ગામે મકાનોમાં આગથી નુકસાન પામેલા ઘર માલીકોને જાંબુઘોડા સરપંચ દ્વારા રાશન કિટની સહાય આપવામાં આવી

જાંબુઘોડાના ભાણપુરા ગામે તા.8 ફેબ્રુઆરીના રોજ આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમા ગામમા ત્રણ મકાનોમા આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જ્યારે જાંબુઘોડા ગ્રામ પંચાયતના સરપંચ જીતકુમાર દેસાઈ ભાણપુરા ગામે તા.11 ફેબ્રુઆરી બુધવારના રોજ પહોંચ્યા હતા અને મકાન માલીકોને રૂબરૂ મુલાકાત લઈ જરુરી ચીજવસ્તુ કીટ આપી ત્રણે ઘર માલીકોને સાંત્વના આપી હતી

MORE NEWS

જાંબુઘોડા: જાંબુઘોડાના ભાણપુરા ગામે મકાનોમાં આગથી નુકસાન પામેલા ઘર માલીકોને જાંબુઘોડા સરપંચ દ્વારા રાશન કિટની સહાય આપવામાં આવી - Jambughoda News