ખંભાત: ખંભાત પાલિકાના સભાખંડ ખાતે બોર્ડ બેઠક મળી, વિરોધ પક્ષે પડતર પ્રશ્નોને લઈ રજુઆત કરી.
Khambhat, Anand | Oct 31, 2026 ખંભાત પાલિકા સભાખંડમાં સામાન્ય બોર્ડ બેઠક મળી.જે પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન સહીતના સત્તા પક્ષ અને વિરોધ પક્ષના સભ્યો હાજર રહ્યા હતા. બોર્ડ બેઠક દરમિયાન વિરોધ પક્ષ દ્વારા પડતર પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી હતી.