ખંભાત: શકરપૂર ખાતે મામલતદારની અધ્યક્ષતામાં સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો.
Khambhat, Anand | Feb 20, 2026 ખંભાતના મામલતદાર જયદેવભાઈ વાંકના અધ્યક્ષ સ્થાને અને તાલુકા વિકાસ અધિકારી મહિપાલસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ખાતે સરકારી યોજનાઓના લાભ સહાય અને જન સમસ્યાઓના સ્થળ પર નિકાલનો સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જે દરમિયાન રાલેજ, વાસણા, રાજપૂર, મેતપુર, શકરપૂર, કલમસર,હરિપુરા,ખડોધી, ધૂવારણ,વત્રા ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો.