Public App Logo
Jansamasya
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Uppolice

ખંભાત: ખંભાતની અદાલતે 4.80 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો

Khambhat, Anand | Feb 17, 2026
ખંભાતના નાના મોસમપુરા ખાતે રહેતા જયસિંહ સુમનસિંહ ભૈયાજીએ નાણાંની જરૂરિયાત હોઈ નાના કલોદરા ખાતે રહેતા વિશાલકુમાર અશ્વિનભાઈ પટેલ પાસે 4 લાખ 80 હજાર રૂપિયા ઉછીના લીધા હતા.જે નાણાં બે માસમાં ચૂકવી આપવા વિશ્વાસ અને વાયદો આપ્યો હતો. પરંતુ બાકીના નાણાં ચૂકવી ન આપતા ફરિયાદીએ ઉઘરાણી કરતા 18/04/2024ના રોજનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખંભાત શાખાનો 4 લાખ 80 હજારનો સહી કરીને રૂબરૂ ચેક લખી આપ્યો હતો.જે ચેક બેંકમાં જમા કરાવતા 'અપૂરતા ભંડોળ' શેરાથી રિટર્ન થયો હતો.
ખંભાત: ખંભાતની અદાલતે 4.80 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો - Khambhat News