Latest News in Khambhat (Local videos)

ખંભાત: નગરા ગામે વિજેતા સરપંચ મેનાબેન ધનાભાઇ ભરવાડે સરપંચ પદે વિધિવત ચાર્જ સંભાળ્યો, ગ્રામજનોએ સરપંચનું ઉત્સાહભેર સન્માન કર્યું

Khambhat, Anand | Jul 13, 2025
pathansalman128
pathansalman128 status mark
Share
Next Videos
ખંભાત: માલાસોની ગામના વિરપુરા વિસ્તારમાં નિકાસ પર મગરે દેખા દેતા કુતૂહલ સર્જાયું.

ખંભાત: માલાસોની ગામના વિરપુરા વિસ્તારમાં નિકાસ પર મગરે દેખા દેતા કુતૂહલ સર્જાયું.

pathansalman128 status mark
Khambhat, Anand | Jul 13, 2025
ખંભાત: જુમ્મા મસ્જિદ પાછળ પરિણીતા પર ત્રાસ ગુજારવાના બાબતે બે પરિવારો વચ્ચે થયેલ મારામારીની વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

ખંભાત: જુમ્મા મસ્જિદ પાછળ પરિણીતા પર ત્રાસ ગુજારવાના બાબતે બે પરિવારો વચ્ચે થયેલ મારામારીની વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

pathansalman128 status mark
Khambhat, Anand | Jul 12, 2025
ખંભાત: જહાજ તરફના જીતપુરાથી રામપુરા જવાના રોડ પર બાઇક સવાર અજાણ્યા ઇસમો 3.32 લાખની રોકડ ભરેલ બેગ ઝૂંટવી ફરાર

ખંભાત: શહેરના કોલેજ કેમ્પસ ખાતે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યુનિવર્સિટી કક્ષાના ટોપર 30 તેજસ્વી તારલાઓને સન્માનવામાં આવ્યા.

Khambhat, Anand | Jul 11, 2025
ખંભાત: માલવણ ઉંદેલ રોડ પરની સીમમાં 24 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

ખંભાત: આંબાખાડ ખાતે આવેલ શ્રી નિત્યાનંદ મંદિરે ગુરૂપૂર્ણિમા પર્વે દર્શનાર્થીઓ ઉમટ્યા

Khambhat, Anand | Jul 10, 2025
ખંભાત: નગરા ગામે ઊંડી સીમ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી લાપતા થઇ, પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી.

ખંભાત: ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં ઉંદેલના 26 વર્ષીય યુવકનું મોત નિપજ્યું

Khambhat, Anand | Jul 9, 2025
ખંભાત: મોટી શાકમાર્કેટમાં ભેળસેળિયા તેલનો વેચાણ કરનાર ભગવતી ટ્રેડર્સના માલિકને અધિક નિવાસી કલેક્ટરે 1.26 લાખનો દંડ ફટકાર્યો.

ખંભાત: ખંભાત સહિત સમગ્ર પંથકમાં 324 હેક્ટર જમીનમાં ડાંગરના પાકનું વાવેતર કરાયું.

Khambhat, Anand | Jul 8, 2025
ખંભાત: છતરડીની કિશોરીને યુવાને લગ્નની લાલચ આપીને ભગાડી જતા ફરિયાદ.

ખંભાત: સ્તંભતીર્થ કોમ્પલેક્ષ ખાતે વન નેશન વન ઇલેક્શન સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયો, ધારાસભ્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા.

Khambhat, Anand | Jul 7, 2025
ખંભાત: શહેરના જુદા જુદા માર્ગો 'ખાડારાજ'નું શાસન સ્થપાયું,વાહનચાલકો અને રહીશો ત્રાહિમામ #Jansamasya

ખંભાત: શહેરમાં કોમી એકતાના પ્રતીક સમાં ઐતિહાસિક તાજીયાના ભવ્ય ઝુલુસમાં જનસેલાબ ઉમટયો, તાલુકાભરમાં શ્રદ્ધાભેર મહોરમ પર્વ ઉજવાયો

Khambhat, Anand | Jul 6, 2025
ખંભાત: નવાગામવાંટા ગામેથી 7 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા,5840 રોકડ જપ્ત કરાઈ.

ખંભાત: નગરાના પોલટ્રીફાર્મમાંથી 15 ઇલેક્ટ્રિક મોટરો ચોરનાર 4 આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડી ગ્રામ્ય પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો.

Khambhat, Anand | Jul 5, 2025
ખંભાત: શહેરની જુદી જુદી શાળાઓમાં બેગલેશ સેટરડે ઉજવાયો,એસ.બી.વકીલ ઈંગ્લીશ મિડીયમમાં સરકારી પરીપત્રના ધજાગરા ઉડ્યા

ખંભાત: રાલેજની કે.ડી.પટેલ હાઈસ્કુલ ખાતે જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને માતૃસંમેલન કાર્યક્રમ યોજાયો

Khambhat, Anand | Jul 4, 2025
ખંભાત: ત્રણ લીમડી નાની છીપવાડ ખાતે ગેરકાયદે ગૌમાંસનું વેચાણ કરનાર 3 ઇસમો ઝડપાયા, પોલીસે 13,730 મુદામાલ જપ્ત કર્યો.

ખંભાત: જલસણ ગામે રહેતી 21 વર્ષીય યુવતી લાપતા થઇ, પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી.

Khambhat, Anand | Jul 3, 2025
ખંભાત: ઉંદેલ ગામે 1500 થી 2000 એકર ખેતીલાયક જમીન પાણીમાં ડૂબી જતા ખેડૂતોનો હલ્લાબોલ.

ખંભાત: ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત શકરપૂર ગામે 110 દર્દીઓના એક્સ રે પાડવામાં આવ્યા, ટીબીના શંકાસ્પદ દર્દીઓનું નિદાન કરાયું.

Khambhat, Anand | Jul 2, 2025
ખંભાત: શહેર અને ગ્રામ્ય પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં મહોરમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી

ખંભાત: વાળંદવાડામાં રહેતી 25 વર્ષીય યુવતી લાપતા થઇ, પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી.

Khambhat, Anand | Jul 1, 2025
Load More
Contact Us