Public App Logo
Profile Picture

ખંભાત-તારાપુર ન્યૂઝ

@pathansalman128
36035Followers
12Following
ખંભાત: મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો, 19 જેટલા અરજદારોની ફરિયાદ સાંભળી
ખંભાત: ખંભાતના વાસણા પાસે કારથી લોખંડના પલંગનો પાયો તુટી જતાં ચાલક અને તેના પિતાને માર માર્યો
તારાપુર: સર્વિસ રોડ પર કારે રોડ ક્રોસ કરતા આધેડને ટક્કર મારતાં કમકમાટીભર્યું મોત
તારાપુર: તારાપુર સહીત જુદા જુદા તાલુકામાં પોલીસ મથકે દશેરા પર્વે શસ્ત્ર પૂજન યોજાયું, પોલીસ કર્મીઓએ પરંપરાગત વિધિથી પૂજા કરી.
ખંભાત: BAPS સ્વામિનારાયણ મંદિરે દશેરા પર્વે ગુરુ પૂજન અને મહાપૂજાનું ભવ્ય આયોજન
ખંભાત: ડાલી ચોકડી પર અનિયંત્રિત નવી નકોર કાર વીજ થાંભલા સાથે અથડાઈ, રોડ સાઈડ બેઠેલા વ્યક્તિને ઈજા
ખંભાત: જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સઘન તપાસ, 65 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજો કરવામાં આવી નાશ, 14 નમૂનાઓ લીધા
ખંભાત: ખંભાતમાં સબ રજીસ્ટ્રાર કચેરીને 6 માસમાં 12.59 કરોડની રિયલ એસ્ટેટની આવક
તારાપુર: તારાપુર પાસે શ્રમિકને કારે ટક્કર મારતાં ઘાયલ, હાથનું હાડકુ ભાંગી ગયુ.
ખંભાત: ખંભાતના કંસારીની 18 વર્ષીય યુવતી ગુમ થતા પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી.
ખંભાત: વડગામ દરિયાઈ પટ્ટ વિસ્તારના ચાલતા માટી ખનન પર ખાણ ખનીજ વિભાગના દરોડા, 3 ઇટાચી અને 12 ડમ્પર જપ્ત
ખંભાત: સોખડાની એમ્બીશન ફાર્મા કંપની પાસેથી દવાનું રો-મટીરીયલ્સ ખરીદીને 1.57 કરોડનો ચુનો લગાવતા ફરિયાદ
ખંભાત: ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડની પુનઃ હરાજી યોજાઈ,
રૂ. 65 લાખથી ગગડીને સીધી રૂ. 43.51 લાખમાં બોલી ફાઇનલ
ખંભાત: વોટ્સએપ પર ફોટો મૂકવા અને બાઈક ઘસવા મુદ્દે બે જૂથ બાખડ્યા, બંને પક્ષોની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી
ખંભાત: ખંભાતની 36 પંચાયતમાં ચૂંટણી યોજાશે, સરપંચ પદના સંભવિત દાવેદારોમાં હલચલ તેજ
ખંભાત: બામણવાની 18 વર્ષીય યુવતી ભેંદી સંજોગોમાં ગુમ થતા ફરિયાદ
ખંભાત: ખંભાત સહીત આણંદ જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે હથિયાર બંધી અને સભાબંધીનો હુકમ કર્યો
તારાપુર: જાફરગંજ ગામે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને નવીન પંચાયત ઘરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
ખંભાત: ગુડેલ-તામસા-હસનપુરા સુવિધા પથ રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
તારાપુર: નગરાથી મોતીપુરા માર્ગ પર બે બાઈક સામસામે અથડાતા અકસ્માત, ઇજાગ્રસ્ત 3 યુવકો પૈકી 1 યુવકનું મોત
ખંભાત: રાલેજ ગામે પાણીની પાઈપલાઈનની અદાવતમાં ખેડૂત ઉપર હુમલો કરતા ફરિયાદ નોંધાઈ
ખંભાત: ગુજરાતભરમાં સૌ પ્રથમવાર E -Fasting કેમ્પેન ખંભાત કોલેજ ખાતે શરૂ કરાયું, ડિજિટલ ડોક્ટર નાટક અને ગરબા ઘૂમી લોકજાગૃતિ કેળવી
તારાપુર: ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે રીઢો ગુનેગાર 'ઇલ્યાસ ઉર્ફે મચ્છી' ઝડપાયો
ખંભાત: નારણપુરા ગામે દૂધ મંડળીના નવીન મકાનના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
ખંભાત: કતકપૂર ગેસ ગોડાઉન પાસે નવીન ગટર લાઈન ઉભરાતા રહીશો અને વાહનચાલકોને હાલાકી