Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

ગાંધીધામ: સરપ્રાઈઝ ચેકિંગની કાર્યવાહી હેઠળ અલગ અલગ વિસ્તા૨માં કોમ્બીંગની કામગીરી ક૨તી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

Gandhidham, Kutch | Feb 18, 2026
સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારની સૂચના હેઠળ ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસ દ્વારા કોમ્બિંગ અને સરપ્રાઈઝ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.પીઆઇ એસ.વી. ગોજીયાની આગેવાનીમાં પ્રોહિબિશન, મલૂંટ-ફાટ અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોનું ચેકિંગ કરાયું હતું.આ દરમિયાન દારૂના ૪ કેસ, જાહેરનામા ભંગના 7 કેસ અને વાહન ચેકિંગ અંતર્ગત દંડની કામગીરી કરવામાં આવી હતી.આ ઉપરાંત હોટલ,ધાબા અને દંગા- પડાવમાં પણ શંકાસ્પદ ઇસમોની તપાસ કરી હતી.
ગાંધીધામ: સરપ્રાઈઝ ચેકિંગની કાર્યવાહી હેઠળ અલગ અલગ વિસ્તા૨માં કોમ્બીંગની કામગીરી ક૨તી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ - Gandhidham News