Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

ગાંધીધામ: જી.આઇ.ડી.સી વિસ્તારમાં યુવાને કરી મજબૂરીમાં આત્મહત્યા: બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ,જાણો સમગ્ર અહેવાલ

Gandhidham, Kutch | Feb 20, 2026
ગાંધીધામ શહેરના સેક્ટર-1માંથી હરેશ સોમા રાણા (ઉ.વ. 30)નું અપહરણ કરી જી.આઇ.ડી.સી.માં લઇ જઇ તેને માર મારી ગોંધી રાખવામાં આવ્યો હતો જે અંગે લાગી આવતાં આ યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. યુવાનને મરવા મજબૂર કરનારા બે શખ્સ સામે ગતરોજ સાંજે એ ડિવિઝન પોલીસમાં ગુનો દર્જ થયો હતો. આરોપીઓ પોલીસના હાથ વેતમાં હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીધામ: જી.આઇ.ડી.સી વિસ્તારમાં યુવાને કરી મજબૂરીમાં આત્મહત્યા: બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ,જાણો સમગ્ર અહેવાલ - Gandhidham News