Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

ગાંધીધામ: 182 કરોડનાં સાયબર કૌભાંડમાં સર્વગ્રાહી તપાસનો ધમધમાટ; આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર

Gandhidham, Kutch | Feb 18, 2026
પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે મોટી કાર્યવાહી કરી કચ્છમાં 182 કરોડનું મસમોટું સાયબર કૌભાંડ ઝડપ્યુ હતુ.પોલીસે ચાર મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.ગતરોજ આ શખ્સોને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તેમના 28/2 સુધી 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.સાયબર ક્રાઈમ પીઆઇ ડી.જી પટેલે 182 કરોડનાં કૌભાંડમાં સર્વગ્રાહી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.