Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

ગાંધીધામ: મનપા દ્વારા કોટેશ્વર ચાર રસ્તાથી ગણેશ નગર સુધી દબાણ હટાવવાનો બીજો રાઉન્ડ શરૂ

Gandhidham, Kutch | Feb 18, 2026
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કોટેશ્વર ચાર રસ્તાથી ગણેશ નગર સુધી દબાણ હટાવવાનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે.આજે મહાનગરપાલિકાના 3 જે.સિ.બી.,2 ટ્રેકટર તથા પૂરતા માનવબળ સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ અને દબાણ શાખાના ગાયત્રી પ્રસાદ જોશીની હાજરીમા સવારથી દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે,સાંજ સુધી અંદાજીત 250 થી વધુ દબાણો દુર કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા આ દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રહેશે,જેમાં સહકાર આપવા લોકોને અપીલ કરવામા આવી છે