Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

ગાંધીધામ: જી. આઈ.ડી.સી. સુભાષનગર વિસ્તારમાં ભયંકર આગનો બનાવ

Gandhidham, Kutch | Feb 20, 2026
આજરોજ બપોરના સમયે જીઆઇડીસી સુભાષનગર ભંગારના વાડામાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો છે. વોર્ડ સિક્સ એ રીસી શિપિંગની પાછળ ભંગારના વાડામાં આગ લાગેલ બપોરના સવા બે વાગ્યા સુધી હજુ આગ ચાલુ છે.ગાંધીધામ મહાનગર પાલિકા, સીઆરસી, ટિમ્બર અને અંજાર નગરપાલિકા ફાયર ફાઈટર આગ બુઝાવવાની કામગીરી રહ્યા છે