Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

ગાંધીધામ: અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ

Gandhidham, Kutch | Feb 19, 2026
સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના આદેશ બાદ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ સતર્ક બની છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવી શકાય તે માટે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ગતરોજ સાંજના અરસામાં ગાંધીધામ - આદિપુર સહિત વિવિધ સ્થળોએ પોલીસની ટીમો દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન વાહનોના કાગળો, લાયસન્સ અને શંકાસ્પદ હિલચાલ પર વોચ રાખવામાં આવી રહી હતી.
ગાંધીધામ: અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ - Gandhidham News