Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

ગાંધીધામ: ગળપાદર હાઇવે વિસ્તારમાંથી એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઈન સાથે એક ઈસમને ઝડપ્યો

Gandhidham, Kutch | Feb 19, 2026
એસ.ઓ.જી.ટીમને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે ગળપાદરથી ભચાઉ તરફ જતા હાઈવેના સર્વિસ રોડ ઉપર પાસે એક ઈસમ અર્જુમ અકીલ અહેમદ સીદીકી પાસેથી માચીસબોક્સ મળ્યું હતું. માચીસબોક્સ ખોલતાં તેમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઈન મળી આવતા પોલીસે 64,600નો માદક પદાર્થ, વજનકાંટો, નશો વેચીને એકત્રિત કરેલા રોકડ 12,700, બે મોબાઈલ એમ કુલ 83,800નો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.
ગાંધીધામ: ગળપાદર હાઇવે વિસ્તારમાંથી એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઈન સાથે એક ઈસમને ઝડપ્યો - Gandhidham News