Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

સિહોર: રેલવે ફાટક પાસે બાઈક અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાતા શિહોર બાદ ભાવનગર હોસ્પિટલમાં રીફર કરવામાં આવિયા

Sihor, Bhavnagar | Jul 10, 2026
શિહોરના રેલવે ફાટક પાસે છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકમાં ત્રણ સવાર લોકોને ઇજાઓ પહોંચવામાં આવી હતી જેમાં એક મહિલાને અતિ ગંભીર ઈ જાઓ થતા 108 મારફત સિહોર બાદ ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા જેની ફરિયાદ આજરોજ છોટા હાથી ચાલાક વિરોધ નોંધાવવામાં આવી છે