અંજાર: નગરપાલિકાની મહિલા નગર સેવિકાઓએ BSF જવાનોને રાખડી બાંધી
Anjar, Kutch | Aug 27, 2026 રક્ષાબંધન પર્વ નિમિત્તે અંજાર નગરપાલિકાની મહિલા નગર સેવિકાઓ દ્વારા ગળપાદર સ્થિત BSF કેમ્પ ખાતે જઈ દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા BSFના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.