Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

અંજાર: ચંદિયા ગામે ફિલ્મી ઢબે પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા જાણો સમગ્ર રહસ્ય શું છે

Anjar, Kutch | Feb 20, 2026
અંજાર તાલુકાના ચંદિયા ગામે પ્રેમીએ મિત્રની મદદથી પ્રેમિકાને ગળેટૂંપો આપી હત્યા કરી લાશને વજનદાર પથ્થર બાંધી કૂવામાં ફેંકી દીધી હોવાનો બનાવ… બહાર આવ્યો છે. ઘટનાની જાણ થતાં અંજાર પોલીસે ભુજ ફાયર બ્રિગેડની- મદદથી ૫૫ ફૂટ ઊંડા પાણી ભરેલાં કૂવામાંથી પ્રેમિકાની લાશ બહાર કઢાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
અંજાર: ચંદિયા ગામે ફિલ્મી ઢબે પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા જાણો સમગ્ર રહસ્ય શું છે - Anjar News