Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh

અંજાર: હાઇવે પર કાર અને છકડા વચ્ચે ગંભીર અકસ્માત,ચાલક ઈજાગ્રસ્ત

Anjar, Kutch | Feb 18, 2026
ગાંધીધામ-અંજાર હાઇવે પર કાર અને છકડા વચ્ચે સામસામે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટક્કર એટલી જોરદાર હતી કે કાર છકડા ઉપર આવી ગઈ ગઈ હતી. સૂત્રો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ અકસ્માતમાં છકડાના ચાલકને ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનામાં બન્ને વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકેથી જાણવા મળ્યું હતું.
અંજાર: હાઇવે પર કાર અને છકડા વચ્ચે ગંભીર અકસ્માત,ચાલક ઈજાગ્રસ્ત - Anjar News