Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
China

અંજાર: ભીમાસર ગામની સીમમાંથી લાખોના વાયરની ચોરી

Anjar, Kutch | Feb 19, 2026
અંજાર તાલુકાના ભીમાસર ગામની સીમમાંથી તસ્કરોએ રૂા. 5,98,148ના વાયરની ચોરી કરી હોવાનો મામલો પોલીસ દફતરે નોંધાયો હતો. કિનટેક સિનર્જી પ્રા.લિ.ના સાઈટ ઈન્ચાર્જ જનકભાઈ કેશુભાઈ પટેલે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. તસ્કરો 220 કે.વી. લાઈનના થાંભલા નં. 17/સીથી થાંભલા નં. 18 તથા થાંભલા નં. 19થી 19/એ વચ્ચે એ.એલ. 59 એલ્યુમિનિયમ 2612 મી. વાયર કાપી ગયા હતા. આ ગુનાનો ભેદ ઉકેલવાની દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
અંજાર: ભીમાસર ગામની સીમમાંથી લાખોના વાયરની ચોરી - Anjar News