Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

અંજાર: ચંદીયા ગામે યુવતીની હત્યા કરી કૂવામાં ફેંકનાર બે આરોપીઓને અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા

Anjar, Kutch | Feb 20, 2026
અંજારના ચંદીયામાં રહેતી 18 વર્ષીય રાધાની તેના જ પ્રેમી રાજેશ ભીખાભાઈ રબારીએ મિત્ર રાહુલ રતાભાઈ રબારી સાથે મળી ગળેટૂંપો આપી હત્યા કરી હતી.રાધા સગર્ભા હોવાથી લગ્ન માટે દબાણ કરતી હતી,જેમાંથી છૂટકારો મેળવવા રાજેશે મિત્ર સાથે મળી તેની હત્યા કરવાનું કાવતરું ઘડયું હતું. લગ્નના બહાને ઘરેથી બોલાવી,ગામની સીમમાં ગળું દબાવી હત્યા કરી અને લાશને સિમેન્ટના બ્લોક સાથે બાંધી કૂવામાં ફેંકી દીધી હતી.અંજાર પીઆઈ એ.આર.ગોહીલની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીઓની ઝડપ્યા છે
અંજાર: ચંદીયા ગામે યુવતીની હત્યા કરી કૂવામાં ફેંકનાર બે આરોપીઓને અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા - Anjar News