Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

અંજાર: રામપર-તુણા ગામમાં 66 KVA વીજ લાઈનનું કામ પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ

Anjar, Kutch | Feb 18, 2026
અંજાર તાલુકાના રામપર-તુણા ગામમાં આજે સવારે 66 KVA અંડરગ્રાઉન્ડ વીજ લાઈન માટે ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી. મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને કંડલા મરીન પોલીસ પહેલેથી જ ચુસ્ત બંદોબસ્ત સાથે સ્થળ પર તૈનાત હતી.કાર્ય દરમિયાન અમુક સ્થાનિકોએ કામમાં અડચણ ઊભી કરવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસ અને વહીવટી તંત્રની સતર્ક કામગીરીને કારણે પરિસ્થિતિ તરત જ કાબૂમાં આવી ગઈ. સમજાવટ બાદ કામ ફરીથી ઝડપી ગતિએ શરૂ કરવામાં આવ્યું.
અંજાર: રામપર-તુણા ગામમાં 66 KVA વીજ લાઈનનું કામ પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ - Anjar News