Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

અંજાર: કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી”ના ચેરમેન વલમજીભાઈ આર. હુંબલની દ્રષ્ટિએ ગુજરાત બજેટ 2026-27

Anjar, Kutch | Feb 19, 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરાયેલ ગુજરાત બજેટ 2026–27 કૃષિ, ખેડૂત તથા પશુપાલન વિભાગ માટે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિશિષ્ટ મહત્વ ધરાવે છે, તેવું વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાઓ અનુસાર ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન બનાવવાની દિશામાં રાજ્યને વધુ ઝડપથી આગળ વધારશે.