Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

અંજાર: નાણાકીય વર્ષ 2026-27 ઐતિહાસિક બજેટ વિશે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને અંજાર ધારાસભ્યનો અભિપ્રાય

Anjar, Kutch | Feb 18, 2026
વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નાણાકીય વર્ષ 2026-27 ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. આ બજેટ વિશે ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય શિક્ષણના ક્ષેત્રમાં અગ્રેસર બને તે હેતુથી ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ માં શિક્ષણ વિભાગ માટે રૂ. ૬૩,૧૮૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેનાથી શિક્ષણના દ્વાર ખુલશે, સપનાઓ થશે સાકાર વધુમાં મંત્રીએ મુખ્યમંત્રી અને નાણામંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.