Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

અંજાર: સરહદ ડેરી દ્વારા સરહદ ડેરી ખાતે ડો. વર્ગીસ કુરિયનની જન્મ જયંતિ નિમિતે “નેશનલ મિલ્ક ડે”ની ઉજવણી

Anjar, Kutch | Nov 27, 2025
શ્વેતક્રાંતિના જનક સ્વ.ડો.વર્ગીસ કુરીયનની જનમ જયંતિની ઉજવણીના ભાગ રૂપે “નેશનલ મિલ્ક ડે” ની ઉજવણી કરવાં આવી. જેમાં સરહદ ડેરી દ્વારા “National Milk Day” ઉજવણીનું આયોજન સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. જેમાં સરહદ ડેરીના જનરલ મેનેજર નીરવભાઈ ગુસાઈ તથા સરહદ ડેરીનાં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ, આઈસ્ક્રીમ પ્લાન્ટ અને ઓફિસ સ્ટાફ હાજર રહ્યા હતા.
અંજાર: સરહદ ડેરી દ્વારા સરહદ ડેરી ખાતે ડો. વર્ગીસ કુરિયનની જન્મ જયંતિ નિમિતે “નેશનલ મિલ્ક ડે”ની ઉજવણી - Anjar News