Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

સિહોર: સિહોર દાદા ની વાવ પાછળથી જાહેરમાં જુગાર રમતા ચાર લોકોને ઝડપી પાડતી શિહોર પોલીસ

Sihor, Bhavnagar | Jul 13, 2026
શિહોરના દાદાની વાવ પાછળ આવેલ મહાકાળી માર્બલ ની આગળ ની જગ્યા માં જાહેરમાં જુગાર રમતા ચાર લોકોને શિહોર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે તેઓની પાસેથી રોકડ રકમ રૂપિયા 1380 તથા જુગારને લગતું સાહિત્ય મળી આવેલ ત્યારે ચારેય જુગાર રમતા શખ્સોને ઝડપી ધોરણ સર ની કાર્યવાહી શિહોર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે