અંજાર: દુધઈ પોલીસ દ્વારા દિવાળીના પર્વે મીઠાઈ અને ફટાકડાનું વિતરણ
Anjar, Kutch | Nov 5, 2026 દિવાળીના પાવન પર્વ નિમિત્તે દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. જાડેજા તથા પોલીસ સ્ટાફ દ્વારા મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.પોલીસની આ સરાહનીય પહેલથી દિવાળીના પર્વે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.પોલીસની આ માનવીય પહેલની સરાહના થઈ રહી છે.